રાજકારણ / સૌરાષ્ટ્રમાં સાઇડલાઇન કરાયેલા ભાજપ નેતાઓ ફરી સક્રિય થતાં ગણગણાટ, આજે રૂપાણી સહિતના નેતાઓની બેઠક

Rajkot BJP executive meeting will be held today in the presence of former chief minister

રાજકોટમાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મેયરના બંગલે કારોબારી બેઠક યોજાવાની છે. જેમા સાઈડલાઈન કરાયેલા નેતાઓ પણ હાજર રહેશે. જેથી આજની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ