ચૂંટણી / મતદાનના એક દિવસ પહેલા ગુજરાત રાજકારણના આવ્યાં મોટા સમાચાર

Rajkot: Big news from Gujarat politics a day before voting

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમા મોટા સમાચાર સામે આવ્યા છે. ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં મુલાકાત કરી છે. રાજકોટના ભક્તિનગરમાં નરેશ પટેલની ઓફિસમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલે મુલાકાત કરી હતી. બન્ને આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હોવાનુ જાણાવવામાં આવી રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ