રાજકોટ / ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, 37 ગામોને કરાયા એલર્ટ

rajkot Bhadar 2 dam overflow alert 37 village

રાજકોટના ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઇ 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવાઇ છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ