રાજકોટ / હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનનાં પ્રમુખનો નવો કિમીયો, દંડથી બચવા નીકળ્યાં સાયકલ પર

 Rajkot bar association president drive on bicycle

મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) મુજબ અંતર્ગત સુધારા થયેલા નિયમોનો હવે આજથી રાજ્યભરમાં તેનો અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે આ નવા કાયદા મુજબ ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થતાં જ ઠેર-ઠેર હેલ્મેટની દુકાનોમાં લોકોની લાંબી લાઈનો લાગી ગઇ છે. ઉપરાંત PUC અને HSRP નંબર પ્લેટ લગાવવા માટે પણ PUCની દુકાનો પર પણ લાંબી લાઇનો લાગવા લાગી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ