મંદી / રાજકોટની શાન ગણાતો ઓટો પાર્ટસ ઉદ્યોગ ભાંગી પડ્યો, 10 હજાર લોકો બન્યા બેરોજગાર!

Rajkot auto parts industry hits rough road, over 10,000 unemployed

રાજકોટની શાન ગણાતો ઓટો સ્પેર પાર્ટસ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઓટો પાર્ટસની માંગમાં ઘટાડો આવતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે આશરે 10 હજાર લોકોએ પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. 28 ટકા જેટલો જીએસટી અને માર્કેટની મંદીને કારણે ઓટો પાર્ટસ ઉદ્યોગ ભાંગી પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ