રાજકોટ / બહુચર્ચિત મહિલા ASI અને કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે કમિશનરની કાર્યવાહી

rajkot asi khushboo kanabar constable ravirajsinh case vivek kuchhadiya Suspended

રાજકોટમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલે વધુ એક ખુલાસો થયો છે. આપઘાત કરનાર ASI ખુશ્બુના ઘરેથી બીજુ એક હથિયાર મળ્યું હતું. આ હથિયાર ASI વિવેક કુછડિયાનું હોવાનું સામે આવતા પોલીસ કમિશ્નરે ASI વિવેક કુછડિયાને સસ્પેન્ડ કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ