હેલ્મેટ રિટર્ન / હેલ્મેટ ન પહેરતાં 21 દિવસ જેલમાં રહેનાર અશોકભાઈએ કહ્યું ‘ફરજીયાત હેલ્મેટ પહેરાવવું એ બંધારણનું ઉલ્લંઘન’

Rajkot Ashok Patel Rebel Helmet Act

મોટર વ્હિકલ એક હેઠળ હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો ત્યારથી ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છો તે કેટલાક સ્થળો પર સમર્થન પર કરવામાં આવ્યું છે. જો કે, ગુજરાતની વાત કરવામાં આવે તો થોડા સમયગાળા પહેલા રૂપાણી સરકારે હેલ્મેટમાંથી મુક્તિ આપવાની વાત કરી હતી અને તાજેતરમાં કોર્ટના હુકમ બાદ હેલ્મેટના નિયમને ફરજીયાત બનાવવાની વાત કરી હતી. જો કે, આ મામલે રાજકોટના એક જાગૃત નાગરિક અશોક પટેલે અનોખી રીતે આ કાયદાનો વિરોધ કર્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ