શિક્ષણ / રાજકોટની શાળાની 'રિફન્ડેબલ ફી' સ્કીમને નામે 121 વાલીઓ સાથે છેતરપીંડી

Rajkot arsh international school cheat parents in refundable fees

શિક્ષણને નામે છેતરપીંડી સમુ રાજકોટની આર્ષ ઈન્ટરનેશનલ સ્કુલનું રિફન્ડેબલ ચીટ કૌભાંડ સામે આવ્યું છે. 121 વાલીઓ પાસેથી રિફન્ડેબલ ફીને નામે લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ