બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 11:38 AM, 22 August 2020
ADVERTISEMENT
રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા 3 દિવસથી બે ગેંગ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. ભરત ફુગાશીયા અને કાસમની ગેંગ વચ્ચે વિવાદ થતા લોકોમાં ભય ફેલાયો છે.
શહેરમાં કાસમની ગેંગના સભ્યોએ ભરત ફુગાશીયાની ઓફિસ સળગાવ્યા બાદ વિવાદ શરૂ થયો. ઓફિસમાં આગ અને કારમાં તોડફોડ કરી હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા. બેં ગેંગના વોર વચ્ચે પોલીસ માત્ર મુકપ્રેક્ષક બનીને જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.