વિવાદ / રાજકોટની અંકુર સોસાયટી મામલે મનપા કમિ.ની સ્પષ્ટતા, લોકોને થઈ ગેરસમજ,નોટિસ જ નથી આપી તો વિરોધ કેમ ?

rajkot ankur road localities to be  gone in road construction recidents congress protest

રાજકોટમાં અંકુર સોસાયટીનો વિવાદ વધુ વકર્યો છે. TP સ્કીમ બદલાતા અંકુર સોસાયટીના 150 જેટલા મકાનો કપાતમાં જાય છે. ત્યારે મનપા કમિશનરે મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ