પતંગોત્સવ / આજથી રાજકોટ-વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, દેશ-વિદેશના પતંગબાજો ઉડાવશે પતંગ

rajkot and vaddoara today start international kite festival

રાજકોટ અને વડોદરામાં આજે 2020 આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આયોજન કરવામાં આવ્યો છે. રાજકોટમાં રેસકોર્સ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં 16 દેશ અને 5 રાજ્યના પતંગબાજો ભાગ લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ