હવામાન / રાજકોટ-સુરતમાં વાદળછાયું વાતાવરણ, કેટલાંક વિસ્તારોમાં ઝરમર વરસાદ

Rajkot and surat rain

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાઇ ગયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ ચાર-પાંચ દિવસ કોઇ વરસાદની શક્યતા નહીંવત હોવાની આગાહી કરવામાં આવી હતી. જેને લઇને જગતના તાતની ચિંતામાં મુશ્કેલીનો વધારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ