ગુજરાત / રાજકોટ-મહિસાગરમાં જોવા મળ્યું ધુમ્મસ ભર્યું વાતાવરણ, રસ્તા પર વાહનચાલકો થયાં પરેશાન

Rajkot and Mahisagar Foggy atmosphere Vehicles were disturbed

દેશના અનેક રાજ્યોમાં વરસાદની સાથે હીમવર્ષાની આગાહી આપવામાં આવી છે ત્યારે તેને લઇને ગુજરાતમાં હજી પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે.  રાજ્યભરમાં જ્યાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના ઘણા ભાગમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે.  જ્યારે બનાસકાંઠાના થરાદમાં કમોસમી વરસાદ જોવા મળ્યો.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x