શરમજનક / VIDEO: રાજકોટમાં મહામારીમાં મંદિરમાં બેસીને દારૂડિયાઓ માણી રહ્યા છે દારૂની મહેફિલ

Rajkot alcohol party in the temple in corona pandemic

ગુજરાત સહિત વિશ્વ આખુ કોરોનાની મહામારી સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે રાજકોટમાં એક એવી ઘટના સામે આવી છે કે જાણીને તમે પણ શોક થઈ જશો. દારૂની મહેફિલ અને એય મંદિરમાં? તો આ એકદમ સાચી વાત છે. જુઓ વીડિયોમાં ભગવાનના દરબારમાં નિર્લજ લોકો દારૂની મહેફિલ જમાવી છે પરંતુ કેમેરાની તીસરી આંખમાં તેઓ કેદ થઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ