રાજકોટ / આઝી-1 ડેમ છાલોછલ, સીએમ રૂપાણીએ કર્યા નીરના વધામણાં

રાજકોટનો આજી-1 ડેમ થયો ઓવરફ્લો થયો છે. આજે ધારાસભ્ય, સાંસદ, મનપા પદાધિકારીઓ દ્વારા આજી-1 ડેમ ખાતે નવા નીરના વધામણા કરાવવામાં આવ્યા. તો સીએમ રૂપાણી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ