રાજકોટ / પૂર્વ પતિએ મહિલા પર કર્યો એસિડ એટેક, પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

Rajkot Acid attack women ex husband police station complain

રાજકોટના લોધાવાડ ચોક પાસે પૂર્વ પતિએ મહિલા પર એસિડ અટેક કર્યો છે. મળતી માહિતી મુજબ પોરબંદરના પ્રિતેશ પોપટે પોતાની પૂર્વ પત્ની પર એસિડ અટેક કર્યો હતો. આ મહિલા જ્યારે પોતાની નોકરી પર જઈ રહી હતી ત્યારે બાઈક પર આવીને શખ્સે એસિડ અટેક કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ