માં તે માં / કરુણ હાલતમાં તરછોડાયેલી દીકરી 'અંબા' ને ઇટલીના દંપતીએ દત્તક લીધી, માંની વાતથી આંખો ભીંજાઇ

rajkot abandoned girl amba adopted by Italian couple in vijay rupani presence

રાજકોટની માસૂમ દીકરી 'અંબા' ને તીક્ષ્ણ હથિયારનાં 20 ઘા મારીને તરછોડી દેવામાં આવી હતી. ઇટલીના દંપતીએ આ દીકરીને દત્તક લીધી. નવી માતા કેટરીનાએ જે વાત કરી એણે લોકોની આંખોના ભીંજવી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ