આપઘાત / પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ નહીં કરી શકતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, ગામમાં છવાયો માતમ

rajkot a youngster committed suicide after fail in exam

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી આપઘાતની ચકચરી ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પોલીસ ભરતીની દોડમાં એક યુવક નાપાસ થતાં મોતને વ્હાલું કરી લીધાના અહેવાલો મળતા હડકંપ મચ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ