રાજકોટ / સેલ્ફી લેવા જતા તળાવમાં ડુબી જવાથી 3ના મોત, 2નો આબાદ બચાવ

રાજકોટમાં તળાવમાં ડૂબી જતા 3 યુવકોના મોત થયા છે. સેલ્ફી લેવા જતા 2 યુવક અને 2 યુવતી ચારેય તળાવમાં ડૂબી ગયા હતાં. એક વ્યકિતએ આ ચારેયને બચાવા માટે તળાવમાં ઝંપલાવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે યુવતીને બચાવી લીધી છે. તેમજ 2 યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ ચારેયને બચાવવા પડેલા વ્યકિતનું પણ મોત થયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ