રાજકોટ / 2500 રાજપૂત બહેનોએ 9 મિનિટ 49 સેકન્ડ સુધી તલવાર રાસ રમીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ આકાશી દ્રશ્યો

Rajkot 2500 Rajput woman Talwar Raas Guinness Book of World Record

રાજકોટના 17માં રાજવી તરીકે યુવરાજ માંધાતાસિંહ જાડેજાની રાજવી ઠાઠથી રાજ તિલક વિધિનો મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવનું 30 જાન્યુઆરીએ સમાપન થશે. ચાર દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પરંપરાગત વસ્ત્રોમાં 2500 રાજપૂત બહેનોએ તલવાર રાસ રમીને વિશ્વવિક્રમ સર્જયો છે.

બ્રેકિંગ ન્યૂઝ