રાજકોટ / નવજાતના શ્વાસ બંધ થતાં ૧૦૮ના કર્મચારી એવું કામ કર્યું કે ડોક્ટરો પણ અચંબિત રહી ગયા

Rajkot 108 Ambulance child doctor mother

રાજ્યમાં 108ને લઇને વારંવાર આંગળી ચીંધવામાં આવતી હોય છે. તેના કાર્યનો લઇને સવાલ ઉઠતાં હોય છે. પરંતુ રાજકોટના જસદણ ખાતેનો આ કિસ્સો માનવતા દર્શાવતો જોવા મળ્યો. જેમાં પ્રસૂતાએ બાળકીને જન્મ આપ્યાં બાદ સ્થિતિ નાજૂક સમયે 108ના કર્મચારીઓએ એવું કામ કર્યું બાળકીનો જીવ  બચી ગયો. 

બ્રેકિંગ ન્યૂઝ