મેસેજ / રાજકોટમાં 10 વર્ષના બાળકે ગાંધીજી બનીને કોરોના ટેસ્ટને લઇને દેશવાસીઓને આપ્યો આ મોટો સંદેશ

rajkot 10 yrs child corona test gandhiji gujarat

કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ વિશ્વ આખામાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત સહિત ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં સરકાર તરફથી કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. તેમ છતાં હજી પણ લોકોમાં કોરોના ટેસ્ટને લઇને એટલી જાગૃતતા જોવા મળી રહી નથી. લોકો કોરોના ટેસ્ટ કરાવાને લઇને ડરતા હોય છે ત્યારે રાજ્યના રાજકોટમાં 10 વર્ષના બાળકે ગાંધીજી બનીને કોરોના ટેસ્ટ કરાવ્યો અને લોકોને ટેસ્ટ કરાવવા સંદેશ આપ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ