ગુજરાત / રાજીવ સાતવે કેન્દ્ર સરકારને GDP અને રાજ્ય સરકારને મહિલાઓ પરના અત્યાચારને લઇને આડે હાથ લીધી

Rajiv Satav Congress Leader BJP GDP Rape Gujarat Government

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતના પ્રવાસે આવતા રાજીવ સાતવે ભાજપ પર પ્રહાર કર્યા છે. GDP દરને લઈને રાજીવ સાતવે સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, દરેક ક્વાર્ટરમાં GDPના આંકડામાં ઘટાડો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ