તગડો નફો / અદાણી ગ્રુપમાં રોકાણ કરીને 53 દિવસમાં કમાવ્યા 10 હજાર કરોડ, ફરી ચર્ચામાં આવ્યાં દિગ્ગજ રોકાણકાર રાજીવ જૈન

rajiv jain invested in adani group get ten thousand crore profit in 53 days

રાજીવ જૈનના GQG પાર્ટનર્સ એલએલસીએ અદાણી ગ્રુપના શેરમા 15, 446 કરોડ જેટલું રોકાણ કર્યા બાદ માત્ર 53 દિવસમાં ટૂંકા ગાળામાં 10 હજાર કરોડ રૂપિયાનો તગડો નફો મેળવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ