કાર્યવાહી થશે? / વન્યજીવ નિષ્ણાત બોલ્યાં, સિંહોના ખોટા વીડિયો મામલે રાજીવ ગુપ્તાને પદમુક્ત કરો તો નિવૃત્ત જજ બોલ્યા કાર્યવાહી થઈ શકે

RAJIV GUPTA IAS SHARED FAKE VIDEO OF GIR LIONS

ગુજરાત સરકારના અધિકારીઓમાં પોતાની છબી ચમકાવવાની હોડ હોય તે સર્વવિદિત છે પણ સિંહોનો વીડિયો શેર કરીને રાજીવ ગુપ્તાની ગેમ પકડાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ