સન્માન / 'થલાઇવા' એટલે કે રજનીકાંતને સરકાર આપશે આઇકૉન એવોર્ડ

Rajinikanth To Be Conferred With Icon Of Golden Jubilee Award At 50th International Film Festival Of India

દિગ્ગજ સ્ટાર રજનીકાંતને ગોવામાં થનારા 50માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ વિશે જાણકારી સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ