દિલ્હી હિંસાને લઈને મોદી સરકાર પર સુપરસ્ટાર રજનીકાંત ભડક્યાં, જે કહ્યું તે જાણીને ચોંકી જશો | Rajinikanth targeted modi government delhi violence

પ્રહાર / દિલ્હી હિંસાને લઈને મોદી સરકાર પર સુપરસ્ટાર રજનીકાંત ભડક્યાં, જે કહ્યું તે જાણીને ચોંકી જશો

Rajinikanth targeted modi government delhi violence

દિલ્હીના સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીમાં થયેલ હિંસાને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ઉપદ્રવિઓએ આટલી બધી હિંસાને અંજામ આપી દીધો જેમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત 20 લોકોના મોત થઇ ગયા. તેમણે કહ્યું કે, હિંસા સામે કડકાઇથી કાર્યવાહી કરવી જોઇએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ