નિર્ણય / થલાઇવાએ કર્યુ મોટુ એલાન : રાજનીતિને હંમેશા માટે કહ્યું અલવિદા, હવે પાર્ટી કરશે આ કામ

rajinikanth quits politics

સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણને અલવિદા કહી દીધુ છે અને પાર્ટીના પદાધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ ક્યારેય રાજકારણમાં પાછા નહી આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ