રાજકારણ / રજનીકાંતની રાજનીતિઃ જાદુ ચાલશે?

Rajinikanth political Entry

તામિલનાડુ ભારતનું એવું રાજ્ય છે, જ્યાંની રાજનીતિમાં ફિલ્મી સિતારાઓનો દબદબો હંમેશાં રહે છે. હવે દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે જાન્યુઆરી, ૨૦૨૧માં પોતાનો રાજકીય પક્ષ શરૂ કરવાની અને તેમના પક્ષ દ્વારા તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રજનીકાંતના સમર્થકો ’૯૦ના દાયકાથી તેમની આ રાજનૈતિક સફરની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આમ જોવા જઈએ તો રજનીકાંતને રાજનીતિમાં આવતાં આવતાં ૨૫ વર્ષ લાગી ગયાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ