નિધન / માઠા સમાચાર : ભારતીય બોલરનું 40 વર્ષની ઉંમરમાં નિધન, શોકમગ્ન બન્યું ક્રિકેટ જગત

rajesh verma ex mumbai pacer who had won ranji trophy has died

મુંબઈના પૂર્વ ફાસ્ટ બોલર અને 2006-07 રણજી ટ્રોફી ખિતાબ જીતનારી ટીમના સભ્ય રહી ચૂકેલા રાજેશ વર્માનુ રવિવારે હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયુ છે. વર્મા 40 વર્ષના હતા. મુંબઈના તેના પૂર્વ સાથી ખેલાડી ભાવિન ઠક્કરે તેના નિધનની પુષ્ટિ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ