હેલ્થ / કોરોનાને નાથવા મોટું પગલું, 27 ડિસેમ્બરે તમામ રાજ્યોને આ કામ કરવાનો કેન્દ્રે આપ્યો આદેશ

RAJESH BHUSHAN ORDERD STATES AND UTS OF INDIA TO ORGANISE MOCK DRILL

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં સચિવોને 27 ડિસેમ્બરનાં રોજ દેશભરમાં તમામ સ્વાસ્થ્ય સુવિધાઓમાં મોક ડ્રિલ આયોજિત કરવા સંબંધે પત્ર લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ