સલામ / દારૂ વેચતી માતાને ગ્રાહકે એક મેણું માર્યું અને આજે દીકરો તનતોડ મહેનત કરીને બન્યો કલેક્ટર

Rajendra bharud struggle story

ફૂલ હંમેશા બગીચાઓની શોભા વધારે છે. પરંતુ તે ફૂલ અજ્ઞાન...અંધશ્રદ્ધા, ગરીબી... વ્યસન અને બેરોજગારી વચ્ચે ખીલે તો...? તેને કરમાતા વાર ન લાગે.. પરંતુ મહારાષ્ટ્રના નંદુરબારમાં એક એવું ફૂલ ખીલ્યું. જે ક્યારે કરમાયું નહીં. એવું ખીલ્યું કે, જિલ્લાની કાયાપલટ કરી નાખી. આ કહાની છે દારૂના દુષણ વચ્ચે ખીલેલા ફૂલ એટલે કે, કલેક્ટર રાજેન્દ્ર ભારૂડની.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ