યૂપીના ઈટાવામાં ટ્રેન દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત, સ્ટેશન પર અફરા તફરીનો માહોલ | Rajdhani mows down 4 near UP’s Etawah

અકસ્માત / યૂપીના ઈટાવામાં ટ્રેન દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત, સ્ટેશન પર અફરા-તફરીનો માહોલ

Rajdhani mows down 4 near UP’s Etawah

યૂપીના ઇટાવા જિલ્લામાં સોમવારે એક દુ:ખદાયક ઘટના ઘટી છે. અહીંયા રાજધાની એક્સપ્રેસની ચપેટમાં આવવાથી ચાર લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના બન્યા બાદ સ્ટેશન પર અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ચારે બાજુ બૂમાબૂમ થઇ ગઇ હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ