આક્ષેપ / રાજદીપ એજન્સીનું કૌભાંડ બહાર લાવનારની બદલી, વનરાજસિંહ ચૌહાણે કહ્યું- 4 વર્ષમાં ચોથી વખત આવું બન્યું

Rajdeep Agency scam Vanraj Singh Chauhan gujarat

રાજદીપ એજન્સીનું કૌભાંડ બહાર લાવનારની બદલી કરાવવામાં આવી છે. રાજદીપ એજન્સીએ વનરાજસિંહ ચૌહાણની બદલી કરાઈ હોવાની વાત સામે આવી છે. વનરાજસિંહે પૂરાવા રજૂ કરી કોન્ટ્રાક્ટ એજન્સીના કૌભાંડને ઉજાગર કર્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ