પ્રયાસ / રાજ્યસભાની બેઠક જીતવા કોંગ્રેસ હવે આ દાવ રમશે, ભાજપની ચિંતા વધશે

rajaysabha election congress candidate ncp mla voting

રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. એક તરફ જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે. ત્યારે ફરી રાજ્યસભાની ચૂંટણીના સમીકરણો બદલાતાં જોવા મળી રહ્યાં છે. આમ કોંગ્રેસને એક સાંધે તેર તુટેના ઘાટ જોવા મળી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પણ બંને બેઠકો જીતવાને લઇને બાંયો ચડાવતી જોવા મળી છે. રાજ્યમાં NCP ધારાસભ્યનો મત મેળવવા માટે શરદ પવાર સાથે વાતચીત કરી દબાણ લાવવાનો પ્રયાસ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ