OMG / બોલો, પોલીસે મેમો ફાડવાની તમામ હદ વટાવી, એવા શખ્સને આપ્યો જે દુનિયામાં જ નથી

Rajathan Trasport department issued a notice about challan of man who died 8 years before

એક સપ્ટેમ્બર 2019થી મોટર વ્હીકલ એક્ટ 2019 લાગૂ થયા બાદ ટ્રાફિક પોલિસ દ્વારા ફટાફટ મેમો ફાડવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલિસ હયાત વ્યક્તિઓના મેમો તો ફાડે જ છે, સાથે જ એવી વ્યક્તિઓને પણ છોડતી નથી જેઓએ દુનિયા છોડી દીધી છે. રાજસ્થાનના ઝાલાવાડમાં એક એવી વ્યક્તિને મેમો મોકલવામાં આવ્યો છે, જે 8 વર્ષ પહેલાં જ દુનિયા છોડી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ