IPL 2022 / હરાજીમાં કોઈએ ખરીદ્યો પણ નહોતો, પ્લેઓફમાં સદી ફટકારી બની ગયો હીરો, જીતનો સરદાર રજત પાટીદાર

rajat patidar scored a century and gave victory to rcb

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં રજત પાટીદારે સદી ફટકારીને બેંગ્લોરને શાનદાર જીત અપાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ