ધરપકડ / અમદાવાદમાં 10 દિવસની બાળકીને મંદિરના ઓટલે મૂકીને ફરાર થનારી મહિલા ઝડપાઇ પરંતુ આ રહસ્ય ન ઉકેલાયુ

Rajasthan woman and rickshaw driver Arrest baby Girl Maninagar Ahmedabad

મણિનગરમાં 10 દિવસની બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસે એક મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ કરી. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપી સુધી પહોંચી હતી. આરોપી તો પકડાયા પરંતુ બાળકી કોની તે હજુ પણ રહસ્યમય.

બ્રેકિંગ ન્યૂઝ