રેતમાં જામ્યો બરફ / માઉન્ટ આબુ, ચુરુમાં માઇનસની નીચે ગગડ્યુ તાપમાન, જ્યાં 50 ડિગ્રીની અગનવર્ષા થતી ત્યાં જામ્યો બરફ

rajasthan weather forecast today cold winter imd churu minimimum temperature in minus

રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે. ફતેહપુર શેખાવટીમાં શીત લહેર અને ઠંડીના પ્રકોપ વચ્ચે માઈનસ તાપમાનને કારણે રેતીના ટુકડા જામી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ