નામકરણ / રાજસ્થાનમાં પિતાએ દીકરાનું નામ રાખ્યું 'કોંગ્રેસ', સાથે જ કહી આ મોટી વાત

rajasthan udaipur man names his baby congress hopes he will join the party

રાજસ્થાનના ઉદયપુરમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક મીડિયા અધિકારીના રૂપમાં કામ કરનારા વિનોદ જૈને મંગળવારે પોતાના નવજાત બાળકનું નામ 'કોંગ્રેસ જૈન' રાખ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ