વાયરલ / VIDEO : વોટ માટે ગમે તે ! ઉમેદવારોએ રસ્તા વચ્ચે છોકરીઓના પગે પડી પડીને માગ્યા વોટ

Rajasthan Student union leaders fall at the feet of girls for votes in bizarre viral video

રાજસ્થાનના બારાંમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઉમેદવારો મત માટે રસ્તા પર છોકરીઓના પગ પકડતા જોવા મળ્યાં હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ