રાજસ્થાન / શિક્ષણ મંત્રીનું અજીબો ગરીબ ફરમાન, છોકરીઓની છેડતી રોકવા માટે સ્કૂલોમાં 'જવાન' ટીચર નહીં ભણાવે

rajasthan state education minister govind singh dotasra says no men below 50 to teach in rajasthan girls schools

રાજસ્થાનમાં છોકરીઓ સાથે છેડતી રોકવા માટે પ્રદેશના શિક્ષણ મંત્રીએ અજીબો ગરીબ ફરમાન સંભળાવ્યું છે. હવે રાજસ્થાનની ગર્લ્સ સ્કૂલોમાં 'જવાન' ટીચર નહીં ભણાવી શકે. જોકે, શિક્ષણ મંત્રીના આ નિર્ણયની ટીકાઓ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ