ગુનો / શૌચક્રિયા માટે ગયેલી 5 વર્ષની બાળકી પર નરાધમે કર્યુ દુષ્કર્મ, બાળકીની હાલત ગંભીર

rajasthan sexual harassment with five year old girl hospitalized

રાજસ્થાનમાં બારન જિલ્લામાં 19 વર્ષના યુવકે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યુ છે. જેના કારણે તેની હાલત નાજુક છે. બાળકીને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ ઘટના મંગળવારે શાહાબાદ વિસ્તારમાં બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ