ચિંતાનો વિષય / કોરોનાકાળમાં 18 જાન્યુઆરીથી આ રાજ્યમાં ખુલશે સ્કૂલ-કોલેજ તેમજ ટયૂશન કલાસીસ, CM એ આપ્યાં આદેશ

Rajasthan schools colleges to reopen from january 18

કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી સ્કૂલ અને કોલેજ બંધ છે. જો કે કેટલાંક રાજ્યોમાં સ્કૂલ અને કોલેજ ખોલવાની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. ત્યારે હવે રાજસ્થાનની સરકારે પણ એલાન કર્યું છે કે આગામી 18 જાન્યુઆરીથી સ્કૂલ, કોલેજ અને કોચિંગ સેન્ટર (ટયૂશન કલાસીસ), ડેંટલ, નર્સિંગ તેમજ પેરામેડિકલ કોલેજ 11જાન્યુઆરીથી ખુલશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ