IPL 2020 / રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો હતો 7.2 કરોડમાં, ઇજાને કારણે IPL માંથી બહાર થયો ખેલાડી

Rajasthan Royals pacer Jofra Archer ruled out of IPL 2020 with elbow injury

ફાસ્ટ બોલર જોફરા આર્ચર ઇજાના કારણે ઇંગ્લેન્ડના શ્રીલંકાના પ્રવાસ અને IPL- 2020માંથી બહાર થઇ ગયો છે. આર્ચરને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણી કોણીમાં ઇજા થઇ હતી. તે પછી આર્ચર સીરિઝની બાકી ત્રણેય ટેસ્ટમાં રમ્યો નહોતો. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેને જમણી કોણીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે અને મિનિમમ 3 મહિના ક્રિકેટથી દૂર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ