માંગણી / રાજસ્થાનમાં પૂજારીની હત્યા મામલે બનાસકાંઠામાં બ્રહ્મસમાજમાં રોષ, આ માંગણી સાથે આપ્યુ આવેદનપત્ર

Rajasthan pujari murder case protest banaskantha gujarat brahmsamaj

રાજસ્થાનમાં પૂજારીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પડ્યા છે એટલું જ નહીં પરંતુ અહીં આ અંગે સરકાર પાસે પૂજારીની હત્યાના આરોપીઓને ફાંસ અને પરિવારને વલતરની માંગ કરાઈ રહી છે. ત્યારે ગુજરાતના બ્રહ્મ સમાજ દ્વારા પણ આ વાતના પડઘા પાડવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ