રાજકારણ / દિલ્હી અને રાજસ્થાન કોંગ્રેસ કાર્યલય પરથી સચિન પાયલટના પોસ્ટર દુર કરાયા, શું આ સંકેત છે કે...

rajasthan politics update ashok gehlot sachin pilot meeting delhi congress bjp government live updates

રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા પર સંકટ તોડાઈ રહ્યુ છે. ત્યારે કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કરનારા સચિન પાઈલટ સાથે સતત વાતચીત કરી હતી. આમાં અહેમદ પટેલે પણ તેમને સાંભળ્યા છે. આ સંકટની વચ્ચે એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે . જેમાં સચિન પાઈલટ ગેરહાજર રહે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ તમામ બાબતોની વચ્ચે દિલ્હી અને રાજસ્થાનના કોંગ્રેસ કાર્યાલયમાંથી સચિન પાઈલટના પોસ્ટર દુર કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ