રાજસ્થાન રાજકીય સંકટ / જો બેઠકમાં નહીં આવે સચિન પાયલટ તો પાર્ટી કરશે આ કાર્યવાહી

rajasthan politics congress sachin pilot raghuveer meena state president

રાજસ્થાનમાં અત્યારે રાજકીય લડાઈ સતત વધી રહી છે. સચિન પાયલટની બગાવતને લઈને કોંગ્રેસ પાર્ટી પણ બેકફૂટ પર આવવાના મૂડમાં નથી. આજે સવારે થનારી કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં જો સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો હાજર નહીં રહે તો દરેકને પાર્ટીથી બહાર કરી દેવામાં આવશે. આ સાથે જ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે રઘુવીર મીણાનું નામ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ