ઍનાલિસિસ / તો હવે સચિન પાયલોટ પાસે કઈ 'ફ્લાઈટ'ના વિકલ્પ

કોંગ્રેસ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવો ચાલતા હતા. ત્યારે હવે રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઘમાસાણ વચ્ચે સચિન પાયલોટની નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ત્યારે હવે શું છે પાયલટ પાસે રસ્તો? આગળ શું કરી શકે છે? આ અંગે જાણવા જુઓ Analysis with Isudan Gadhvi

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ