રાજસ્થાન સંકટ / કેન્દ્રીય મંત્રી ગજેંદ્ર શેખાવત, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને સંજય જૈન વિરુદ્ધ FIR દાખલ

Rajasthan political crisis union minister gajendra singh shekhawat fir

રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારને પાડવાને લઇને બળવાખોર ધારાસભ્યની પ્રયત્નોનો મામલે વધુ પેચીદો બનતો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે કોંગ્રેસ તરફથી કેટલી ઓડિયો ટેપની વાત સામે આવ્યા બાદ રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કેન્દ્રીય મંત્રી ગજેંદ્ર શેખાવત, કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને સંજય જૈન સામે FIR દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસે આ ઓડિયો ટેપમાં સીધા કેન્દ્રીય મંત્રી ગજેંદ્ર શેખાવતનું નામ લીધુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ